Dr. bhaumik upadhyay lecture on moot court
હું ડોક્ટર ભૌમિક ઉપાધ્યાય આજે તમને moot court ભણાવીશ આમ તો મુજકો જણાવો સામાન્ય બાબત છે પરંતુ જ્યારે આપણે મુટ કોટ ની ચર્ચા કેવી રીતે ટૂંકા પ્રશ્નો પુછાશે એના માટે કરતા હોય ને ત્યારે અઘરો વિષય બની જાય છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સિલેબસની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તો મુટ કોટ ની શરૂઆત ના પહેલા ચેપ્ટર માં સારું ચલ અદાલતની બીજું હુકુમ તો ની વાત કરેલી છે એટલે હું એવું માનીને ચાલુ છું કે એ કાજુ પ્રશ્ન સર્વોચ્ચ અદાલતની હુકુમત માંથી આવશે સર્વોચ્ચ અદાલતની હુકુમત વિશે ભારતીય બંધારણના અનુચ્છેદ 131 થી ચર્ચાની શરૂઆત કરવામાં આવી છે ભારતીય બંધારણનું અનુચ્છેદ 129 મુજબ એવું સ્પષ્ટ શબ્દોમાં લખેલુ છે કે સુપ્રીમ કોર્ટ court of record સુપ્રીમ કોર્ટ---- કોર્ટ ઓફ રેકોર્ડ એનો મતલબ એ થાય છે કે સુપ્રીમ કોર્ટ ભારતની sarvoch adalat તો છે જ પરંતુ એની સત્તામાં પણ ક્યારે આ આર્ટિકલમાં જણાવ્યું છે તેથી ઓછી કરી શકાય નહીં એના પછીના તૈયારીમાં એના પછીના તૈયારીમાં 131એના પછીના તૈયારીમાં 131 ના અનુચ્છેદ મા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતની મૌલિક અને અંગ્રેજી ભાષામાં original jurisdiction કહેવામાં આવે છે original jurisdiction માં ભારત સરકાર અને એક રાજ્ય વિરુદ્ધ કોઈ એક રાજ્ય અથવા બે કે વધુ રાજ્ય વિરોધ કોઈ એક રાજ્ય અથવા રાજ્ય વિરુદ્ધ રાજ્ય હોય ને ત્યારે તેમની તકરારના સોલ્યુશન માટેનું original jurisdiction છે.
મારી વાત આગળ કરું તો 132 અનુચ્છેદ હાઇકોર્ટમાંથી થયેલી હકુમતો માં સુપ્રીમ કોર્ટની અપીલ કેવી રીતે છે તેની વાત કરે છે સામાન્ય ભાષામાં આપણે કહીએ કે ફિટનેસ સર્ટિફિકેટ હાઇકોર્ટમાંથી લાવીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવાની વાત 132 અને અનુચ્છેદ 134 માં કરવામાં આવી છે પરંતુ આ 132 હોય એને એમાં ક્યારે હકુમત છે ને એની ચર્ચા કરે છે ત્યાર પછી 137 માં સ્પષ્ટ જણાવેલું આવશે કે જોર ચુકાદાઓ અથવા હુકમોની સર્વોચ્ચ અદાલત દ્વારા સમીક્ષા એટલે કે જે ચુકાદાઓ અથવા હુકુમ ઓ હાઇકોર્ટે આપેલા હોય એની ચર્ચા અથવા એની સમીક્ષા અને પોતે આપેલા ચુકાદાઓ નીચલી કોર્ટમાં તમામ બંધનકર્તા છે એનું અનુચ્છેદ 1 તારીખ આ બાબત constitution ની છે એટલે હું નથી જતો પરંતુ તમારું ફર્સ્ટ ચેપ્ટર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મિટિંગમાં છે એટલા માટે આપણે એની વાત કરીએ છીએ ત્યાર પછી 143 સુપ્રીમ કોર્ટની સલાહ એડવાઇઝરી નામની હકુમત પ્રેસિડેન્ટને જોઈએ કે ન જોઈએ કે કોઈ મિનિસ્ટ્રી ઓફ કાઉન્સિલે જોઈએ એની ચર્ચાઓ કરતા નથી પરંતુ 143 આ બાબત સાથે ડીલ કરે છે છેલ્લે આર્ટીકલ 32 મિનિટની હુકુમત જ્યારે બ્રિટિશ હુકૂમત ચલાવવા માટે જે આર્ટીકલ 32 છેને તેમજ વિસ્તાર સુપ્રીમ કોર્ટે ફાળવેલ છે.
હવે હું સેકન્ડ ચેપ્ટર એટલે કે મૂડ કોર્ટના ઓવરવ્યૂ ની વાત કરું બરાબરને કાયદાના વિદ્યાર્થીઓ માટે કુત્રિમ અદાલત એટલે moot court અદાલતી કાર્યવાહી ની તાલીમની વ્યવસ્થા એટલે moot court તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે જો કોઈ કે ઉદાહરણ તરીકે પણ કોર્ટમાં ચલાવવામાં આવે ને તો તેનો ન્યાયિક નિર્ણય ન ગણાય એટલે પુત્ર import કહેવાય પરંતુ અદાલતમાં જઇ ને તમે કેવી રીતે કામ કરશો નહીં તેની સમજ આપતો વિષય એટલે moot court અથાત ની મદદથી વિદ્યાર્થીએ શીખવાનું હોય છે કે કોર્ટ નું બોર્ડ કોને કહેવાય કોર્ટમાં જઈએ અને જે તારીખો હોય છે ને એ તારીખ કોને કહેવાય અહીંયા ચાર ઓપ્શન વાત નથી કરતો પણ મારા પ્રશ્નો mcq ના પ્રશ્નો જોડે મેચ થશે બીજો પ્રશ્ન શા માટે શિબિર બોલ ક્રિમિનલ બોર્ડ અલગ અલગ હોય છે.
માત્ર તારીખ દર્શાવતા એ બોર્ડમાં કેસનું સ્ટેજ કેમ બતાવેલું હોય છે.
કેસ દાખલ કરવા શું કરવું પડે
મુદ્દા ઘડતર કોને કહેવામાં આવે છે
જજ મુદ્દા ઘડતર કરે ત્યારે કઈ કઈ બાબતની તકેદારી રાખે છે
કેમ મુદ્દા ઘડતરની શરૂઆત માં ઉપરકોટ નું નામ લખવામાં આવતું નથી
એનું સામાન્ય કારણ તો એ જ છે કે જજ મુદ્દા ઘડતરની શરૂઆત કેવી રીતે કરે છે કેમ કેમ કે અહીં મુખ્ય કારણ એ છે કે હું નામે એમ.જી.પટેલ તે જિલ્લા ન્યાયાધીશ એ રીતે વાક્ય ની શરૂઆત થતી હોવાથી લેટર ના હેડ ઉપર judiciary નું નામ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતું
પછી પ્રતિજ્ઞા court કેમ લેવડાવે છે પ્રતિજ્ઞા એટલે હું મારા ધર્મના સોગંધ ઉપર કરીને કહું છું કે કેમ લેવડાવે છે અને ત્યાં કઈ બાબતની તકેદારી રાખવામાં આવે છે
વિદ્યાર્થી મિત્રો તમને કોર્ટની વ્યવસ્થિત માહિતી માટે સુધાર ભૂમિકા જે વકીલ શ્રી છે એમની સાથે સાથે પ્રીતિ ઉપાધ્યાય કે જેવો પણ વકીલ શ્રી છે તે બંને ના વિડીયો આ સાથે લીંક માં જોવા મળશે
પ્રશ્નો રૂપી ચર્ચા કરું તો.....
અત્યાર સુધીની ચર્ચા પણ કામ આવશે પણ હું પ્રશ્ન પરચા ની વાત કરું છું અહીં આપણું નામ છે કેસ ની પૂર્વ તૈયારી અને ઇન્સાફી કાર્યવાહી માં પ્રથમ વાત કરીશ દિવાની બાબતોમાં તો જુઓ hukumat માંથી કેવા પ્રશ્નો પુછાય શકે તો હુકુમત માંથી તમને
Pre trial પ્રિપરેશન આપણે કેવી રીતે કરીશું
સરકાર વતી અને સરકાર સામેના દાવામાં તેમજ cpc ની કલમ 80 મુજબ ની જોગવાઈ વિશે
એવું પણ પ્રશ્ન આવી શકે છે અસીલ સાથે સંબંધ વિશ્વાસ બાંધવા ના નિયમો કેવા હોઈ શકે કારણકે આ તમારા સિલેબસમાં છે એટલે
ત્યાર પછી શિબિર મેટ્રો માટે decree અને ઓર્ડર વચ્ચેનું અંતર
ત્યાર પછી અદાલત ટ્રાયલ કાર્યવાહીમાં વકીલની કેવી ફરજ હોય એને લગતો પણ પ્રશ્ન આવી શકે ત્યાર ૫છી સલાહ આપવા ને અસર કરતા પરિબળો કયા કયા હોય એને લગતા પણ પ્રશ્ન આવી શકે છે ઘર ભરવા અરજીના કેસમાં રિટર્ન નો ભાગ એક મુદ્દો મૂકી હોય કે આપણે ભાઈ ગરબા ની અરજી કરવી છે આપણે જે પક્ષે છે એ પક્ષની અરજી કરી એનો કોઈ મુદ્દો મુકેલો હોય ને ચાર ઓપ્શન આપેલું હોય આવો એક પ્રશ્ન
પછી તમારો આ ચેપ્ટર માં ની વાત કરેલી છે તો એવો પ્રશ્ન આવી શકે કે સેટ ઓફ ના કેટલા પ્રકાર હોઈ શકે છે
ફોજદારી ન્યાય પ્રથામાં મહત્વના ખ્યાલો.....
સેસન્સ ન્યાયાધીશ સમક્ષ સેશન્સ કેસની લેવાથી કાર્યવાહી વિશે પ્રશ્નો આવે ફોજદારી ન્યાય પ્રથામાં મહત્વ અંગે ઓકે ત્યાર પછી સ્ટેશનમાં આરોપી તોહમત નામુ કબુલ રાખે તો અદાલત કેવો હુકમ કરી શકે તે અંગે પ્રશ્ન આવે વોરંટ મુકદમો કોને કહેવાય તે અંગે પ્રશ્ન આવે પોલીસના રિપોર્ટ શરૂ થયેલા કેસની સુનાવણી મેજિસ્ટ્રેટ કેવી રીતે કરે તે અંગે પ્રશ્ન આવે અઢાર પચીસ દિલ તોહમત છોડી મૂકવો એટલે શું એ અંગે પ્રશ્ન આવે અને અંતે સૌથી અગત્યની વાત તો આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવાની રીત અંગે પ્રશ્ન ઉભો થાય ત્યાર પછી દલીલો આરોપી તરફે દલીલો ફરિયાદ પક્ષ એટલે મૂળ ફરિયાદી સરકાર તરફે કરવામાં આવતી દલીલો અંગે પણ પ્રશ્ન આપી શકે તમે એક વસ્તુ શાંતિથી સમજજો આ પહેલાં કોર્ટની કામ જે આપણી કામગીરી છે ને એમાં એક પણ જગ્યાએ વકીલ પત્ર વાપરવાની કોઈ કામગીરી આવી જ નથી અહીં એક જ કે વકીલ ની કામગીરી હોય છે જેને કારણે અહીં મહેરબાન ખાલી જગ્યા સાહેબની કોર્ટમાં વાળા શબ્દો થી શરૂઆત થઈ બંને પક્ષકારો ના નામ લખી અને નીચે વકીલનું લખ્યું હતું કે હું આપણે વકીલ શ્રી વિધવાના તે કરીને લખી અને આગળ મુદ્દા કરવામાં આવે છે જે તમે દલીલોમાં જેમ અમે બે વિડીયોની લીંક આપેલ છે તેમાં પણ જોઈ શકશો.
Comments
Post a Comment